- Advertisement -
કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, 2006માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનો કાયાકલ્પ કર્યો તે પહેલા તે તળાવકાંઠા કે પછી પ્રાણીસંગ્રહાલય માટે ઓળખાતું હતું. 15 વર્ષથી કાંકરિયા ખાતે નગરોત્સવ ઉજવા
.
868 કરોડના કામોનું લોકાર્પણ કરાયું કાર્નિવલની સાથે સાથે શહેરમાં 868 કરોડના 34 કામોનું લોકાર્પણ કરાયું હતું. જેમાં નરોડામાં 345 આવાસ, જિમ્નેશિયમ, બગીચા, એસટીપી પ્લાન્ટનો સમાવેશ થાય છે.
- Advertisement -